Tuesday, December 7, 2021
Homeવાસણાની મહાકાળી વસાહતમાં પાણીની તીવ્ર તંગી, લોકોએ 12 કલાક પહેલાં ડોલ લાઈનમાં...
Array

વાસણાની મહાકાળી વસાહતમાં પાણીની તીવ્ર તંગી, લોકોએ 12 કલાક પહેલાં ડોલ લાઈનમાં મૂકવી પડે છે

અમદાવાદઃ વાસણાની મહાકાળી વસાહતના 725 મકાનોમાં પાણીની એ હદે તંગી છે કે, લોકોએ બધા કામ પડતા મૂકી નજીકમાં આવેલી સ્કૂલમાંથી પાણી ભરવા 12 કલાક પહેલાં લાઈનમાં ડોલ મૂકવી પડે છે. વસાહતમાં પાણીની તંગીનો કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી. સ્કૂલ સાંજે 6 વાગ્યે છૂટે છે પણ લોકો 12 કલાક પહેલાં જ ડોલ અને કેરબા લાઈનમાં મૂકી આવે છે. શાળા છૂટ્યા પછી ગેટ બંધ હોવાથી લોકો દીવાલ કૂદી લાઈનમાં પાણી ભરે છે. બીજી તરફ શાહીબાગ ડફનાળા પાસેની આઈપીએસ મેસ નજીક 4 દિવસથી પાણીની મેઈન લાઈનમાં ભંગાણ પડતાં હજારો લિટર પાણી રોડ પર વેડફાઈ રહ્યું છે, છતાં સમારકામ થતું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments