Sunday, November 28, 2021
Homeવિંગ કમાન્ડર અભિનંદનની દેશ વાપસીને લઇને વડોદરામાં ઉજવણીનો માહોલ, ઠેર-ઠેર આતાશબાજી
Array

વિંગ કમાન્ડર અભિનંદનની દેશ વાપસીને લઇને વડોદરામાં ઉજવણીનો માહોલ, ઠેર-ઠેર આતાશબાજી

વડોદરાઃ પાકિસ્તાનમાંથી ભારતના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની વાપસીને લઇને આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પણ લોકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. જેમાં તિરંગા સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments