Tuesday, December 7, 2021
Homeવિકાસમાં મસમોટો ખાડો પડી ગયો, ભર બજારમાં ટ્રક ભૂવામાં ઉતરી ગઈ
Array

વિકાસમાં મસમોટો ખાડો પડી ગયો, ભર બજારમાં ટ્રક ભૂવામાં ઉતરી ગઈ

વરસાદમાં ભૂવા પડવા હવે જાણે ખૂબ સામાન્ય બાબત થઈ ચુકી છે મેધરાજાએ હજુતો સરખુ આગમન પણ ન કર્યું હોયને રસ્તા પર ઠેર ઠેર ભૂવા જોવા મળે છે. પરંતુ વરસાદ વગર જ ડીસામાં ભૂવો પડવાની ઘટના સામે આવી છે. ડીસામાં એક ટ્રક ભૂવામાં ખાબકી. ડીસાના મુખ્ય બજારમાં આ ઘટના બની હતી. બજારમાં ભૂગર્ભ ગટરના પોલાણમાં એક ટ્રક ફસાઈ ગઈ હતી. ટ્રક ત્યા ફસાવવાના કારણે ભારે ટ્રાફિક જામના સમસ્યા ઉભી થઈ હતી. ટ્રકને ભૂવામાંથી બહાર કાઢવા ફાયરબ્રિગેડ સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments