Thursday, September 23, 2021
Homeવિજય માલ્યા ને દિલ્હી કોર્ટે આપ્યો ઝટકો, 159 સંપત્તિ 10 જુલાઈ સુધીમાં...
Array

વિજય માલ્યા ને દિલ્હી કોર્ટે આપ્યો ઝટકો, 159 સંપત્તિ 10 જુલાઈ સુધીમાં કરાશે જપ્ત

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ભાગેડુ વિજય માલ્યાની બેંગાલુરીમાં આવેલી સંપત્તિ જપ્ત કરવાના આદેશ આપ્યા છે. કોર્ટે કહ્યુ કે, માલ્યાએ ફેરાના નિયમનું ઉલ્લંઘન કર્યુ જેથી તેની સંપત્તિ જપ્ત કરવામાં આવે. કોર્ટ આ પ્રકારનો આદેશ ઈડીના વકીલ એનકે મટ્ટા અને સંવેદના વર્માની દલિલ બાદ આપ્યો છે.

 

કોર્ટે રાજ્યની પોલીસને કહ્યુ કે, 10 જુલાઈ સુધી માલ્યાની સંપતિને જપ્ત કરવામાં આવે. ગત દિવસે બેંગાલુરૂની પોલીસે કોર્ટમાં જણાવ્યુ હતુ કે, પોલીસે માલ્યાની 159 સંપત્તિની ઓળખ કરી છે. પરંતુ આ તમામ સંપત્તિને અત્યાર સુધી જપ્ત કરવામાં આવી નથી. આ પહેલા કોર્ટે આઠ મેના રોજ માલ્યાની સંપત્તિ જપ્ત કરવાની કરવાના આદેશ આપ્યા હતા. જે બાદ માલ્યાની સંપત્તિ જપ્ત કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments