Tuesday, September 28, 2021
Homeવિજય રૂપાણીએ ખેડૂતો માટે કલેક્ટરને કહ્યું કે મારે 10 દિવસમાં કામ પૂર્ણ...
Array

વિજય રૂપાણીએ ખેડૂતો માટે કલેક્ટરને કહ્યું કે મારે 10 દિવસમાં કામ પૂર્ણ જોઈએ

રાજ્યભરમાં જમીનના ઓન લાઈન એનએની પ્રક્રિયા સંપૂર્ણ અને ઝડપી થાય તે માટે રાજ્ય સરકારે તાકીદ કરી છે. ખુદ સીએમ વિજય રૂપાણીએ જિલ્લા કલેકટરોને કહ્યુ છે કે ઓનલાઈન એનએની પ્રકિયા આઠ દિવસમાં પૂર્ણ કરી આપી દેવાય તે આવશ્યક છે. તેઓએ આ સમગ્ર પ્રક્રિયા પારદર્શી ઢબે ટેકનોલોજીના માધ્યમથી વધુમાં વધુ 10 દિવસમાં પૂર્ણ કરવાનુ સૂચન પણ કર્યુ છે.

આજે સીએમ રૂપાણીએ સીએમ ડેશબોર્ડના માધ્યમથી કલેકટર સાથે વાતચીત કરી હતી. અને તેમાં ઓનલાઈને એનએની પ્રક્રિયા ઝડપી કરવાની તાકીદ કરી. વિજય ભાઈ રૂપાણી એ કહ્યું કે ઓન લાઈન એનએનો ઐતિહાસિક નિર્ણય સરકારે કર્યો છે અને તે મહત્વપૂર્ણ રિવોલ્યુશન સમાન બની રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments