Saturday, October 23, 2021
Homeવિડિઓ વાઇરલ  :  પે એન્ડ યુઝ શૌચાલય દ્વારા પૈસા લેવાતા મહિલાઓ દ્વારા...
Array

વિડિઓ વાઇરલ  :  પે એન્ડ યુઝ શૌચાલય દ્વારા પૈસા લેવાતા મહિલાઓ દ્વારા ઉગ્ર બોલાચાલી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મા આવતા દક્ષીણઝોન મા આવેલ સી.ટી.એમ.ચાર રસ્તા પાસે નવભારત સાર્વજનિક પે એન્ડ યુઝ જાહેર શૌચાલય આવેલ છે જેમા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્રી મા મહિલાઓ  ને વોસરુમ જવાદેવામા આવેછે જેના અનુ સંધાનમા આ સંસ્થા દ્વારા લેડીઝ પાસેથી પાચ રૂપિયા લેવામા આવેછે અને આનિ ફરીયાદ હેલ્થ ખાતામાં કરવામાં આવેલ છે પણ હજી સુધી તેના પર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી.  અને આ બાબતની જાણ ઉપલા અધિકારીઓ ને ટેલિફોનિક દ્વારા પણ કરવામાં આવેલ છે તે છતાં પણ કોઈ પગલાં લેવાયેલ નથી.

 

તો જોવું એ રહ્યું કે કોર્પોરેશન દ્વારા ફ્રી માં મળતી સુવિધા માં હજી આગળ પણ મહિલાઓ ને પૈસા ચુકવાવા પડશે કે પછી આજ રીતે સંસ્થા ના નામ પાર લોકો લૂંટ ચાલવતા રહેશે.

 

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments