Thursday, October 21, 2021
Homeવિદેશ મંત્રીએ ગણતરીની મિનિટોની પ્રેસ કોન્ફરન્સમાં કર્યો ખુલાસો, કહ્યું- આપણો એક પાયલટ...
Array

વિદેશ મંત્રીએ ગણતરીની મિનિટોની પ્રેસ કોન્ફરન્સમાં કર્યો ખુલાસો, કહ્યું- આપણો એક પાયલટ મિસિંગ

નવી દિલ્હી: ભારતે ગઈ કાલે પાકિસ્તાનમાં કરેવી એર સ્ટ્રાઈક પછી બંને દેશો વચ્ચે તણાવનું વાતાવરણ છે. પાકિસ્તાન માં બાલાકોટમાં વાયુસેનાના હવાઈ હુમલાથી ગભરાયેલાં પાકિસ્તાને બુધવારે સવારે ભારત હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું. જેમાં ત્રણ વિમાને પૂંછ અને રાજૌરીમાં વાયુક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું. પરત થતાં સમયે તેઓએ કેટલાંક બોમ્બ પણ ફેંક્યા. જો કે ભારતની તાત્કાલિક કાર્યવાહી પછી પાકિસ્તાનના વિમાન પરત ફર્યાં હતા. ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનનું F-16 વિમાન તોડી પડાયું છે. આ દરમિયાન ભારત-પાકિસ્તાનનાં તણાવ વચ્ચે પીએમ મોદીના ઘરે હાઈલેવલ ની બેઠક પણ કરવામાં આવી હતી.

 

આ દરમિયાન વિદેશ સચિવે ગણતરીની મિનિટ્સની પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કર્યો કે, આપણું એક MI-21 પ્લેન ક્રેશ થયું છે અને આપણો એક પાયલટ મિસિંગ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments