Sunday, November 28, 2021
Homeવિદ્યાર્થીઓની વચ્ચે રાહુલ ગાંધી, કહ્યું- શિક્ષણનું ખાનગીકરણ ઈચ્છે છે બીજેપી
Array

વિદ્યાર્થીઓની વચ્ચે રાહુલ ગાંધી, કહ્યું- શિક્ષણનું ખાનગીકરણ ઈચ્છે છે બીજેપી

નવી દિલ્હી: શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિદ્યાર્થીઓને સંબોધન કરવા માટે પહોંચ્યા હતા. શિક્ષણ: દશા અને દિશા નામથી આ કાર્યક્રમ જવાહર લાલ નહેરુ સ્ટેડિયમમાં રાખવામાં આવ્યો હતો. અહીં શિક્ષણની સ્થિતિ વિશે રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી એક નવા લુકમાં પણ જોવા મળ્યા હતા. તેઓ વિદ્યાર્થીઓની વચ્ચે જીન્સ-ટીશર્ટ અને જેકેટમાં જોવા મળ્યા હતા. અહીં તેમણે પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. અહીં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બીજેપી પર આકરા પ્રહાર કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments