Monday, September 20, 2021
Homeવિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી 3મે સુધી UPના અમેઠીમાં ચૂંટણી પ્રચાર કરશે
Array

વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી 3મે સુધી UPના અમેઠીમાં ચૂંટણી પ્રચાર કરશે

અમદાવાદ: 6મેના રોજ ઉત્તર પ્રદેશની 14 લોકસભા બેઠક પર મતદાન યોજાવવાનું છે. જેમાં અમેઠી બેઠકનો પણ સમાવેશ થાય છે. અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે. રાહુલને જીતાડવા કોંગ્રેસ ખુબ જોર-શોરથી પ્રચાર કરી રહી છે. ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણી ચૂંટણી પ્રચાર માટે આજે ઉત્તરપ્રદેશના અમેઠી પહોંચી ગયા છે. ધાનાણી 3મે સુધી અમેઠીના સંસદીય વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments