Sunday, September 19, 2021
Homeવિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં પણ હવે સળવળાટ થયો
Array

વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં પણ હવે સળવળાટ થયો

વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં પણ હવે સળવળાટ થયો છે. પરેશ ધાનાણી અને ધારાસભ્ય પ્રતાપ દૂધાત સામે જિલ્લા પંચાયતના સભ્યો મેદાનમાં ઉતર્યા છે. અમરેલી જિલ્લા પંચાયતના ત્રણ સભ્યોએ ધાનાણીના રાજીનામાની માગ કરી છે. રાજ્યમાં ચાર ધારાસભ્યોના રાજીનામાં બાદ વિપક્ષના નેતા ધાનાણીના ગઢ અમરેલીમાં કોંગ્રેસે બળવો કરવા પર ઉતરી આવી છે.

જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ભરત ગીડાએ નેતા પરેશ ધાનાણી અને સાવરકંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાત સામે સવાલો ઉઠાવ્યા છે. વિજપડી બેઠકના લાલભાઈ મોર, આંબરડી બેઠકના દિપક માલાણી અને ભરત ગીડાએ આ મામલે પ્રદેશ કોંગ્રેસને પત્ર લખ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments