Thursday, September 23, 2021
Homeવિરમગામમાં જમીનના વિવાદમાં બે જૂથ વચ્ચે અથડામણ, 10 ઈજાગ્રસ્ત
Array

વિરમગામમાં જમીનના વિવાદમાં બે જૂથ વચ્ચે અથડામણ, 10 ઈજાગ્રસ્ત

અમદાવાદ: વિરમગામમાં બે જૂથ વચ્ચે જમીનના વિવાદને લઈ અથડામણ સર્જાઈ હતી. આ ઘર્ષણમાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી પ્રમાણે વિરમગામ ભઠ્ઠી પર ત્રણ રસ્તા પાસે રૈયાપર દરવાજા બહાર આવેલી કબ્રસ્તાનની જમીન વિવાદમાં બે સમાજના લોકો સામ-સામે આવી ગયા હતા. ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા, dysp સહિત વિરમગામ ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments