વિરમગામ-સાણંદ હાઈવે પર 2 કાર વચ્ચે એક્સિડેન્ટ સર્જાતા લખતર ભાજપ પ્રમુખનું મોત, 5 ઘાયલ

0
0

વિરમગામ: માળીયા-અમદાવાદ હાઈવે પર વિરમગામથી સાણંદ વચ્ચે આવેલા જખવાડા પાસે બે કારો ઘડાકાભેર અથડાઈ હતી. જે સુરેન્દ્રનગરનું પાર્સિંગ ધરાવતી કારના તેમનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. તેઓ લખતરના અજીતસિંહ રાણા કે જેઓ ભાજપ પ્રમુખનું હોવાનું બહાર આવ્યું હતું. અકસ્માતમાં 5 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા.

જીજે 13 સીસી 998 અને જીજે 36એફ4778 નંબરની બે કારો વચ્ચેની ટક્કર એટલી ભયાનક હતી કે બંને કારોના કૂર્ચા બોલી ગયા હતા. બંને કારો ધડાકાભેર અથડાતા આસપાસના લોકો દોડી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here