Sunday, October 17, 2021
Homeવિસનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ, પોલીસે ટિયર ગેસના બે સેલ છોડ્યા
Array

વિસનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ, પોલીસે ટિયર ગેસના બે સેલ છોડ્યા

વિસનગર: વિસનગરમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. બંને પક્ષો વચ્ચે સામ-સામે પથ્થરમારો થયો હતો. વિસનગર પોલીસે મામલો થાળે પાડવા ટિયર ગેસના બે સેલ છોડ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે વિસનગરના ફતેહ દરવાજામાં લીમડો કાપવાની સામાન્ય બાબતે થયેલી તકરારે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. બંને પક્ષોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો જેમાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવારઅર્થે વિસનગર સિવિલ ખસેડાયા હતા. તંગદીલી સર્જાતા અન્ય મંથકોથી પોલીસ કાફલો મંગાવાની ફરજ પડી હતી.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments