Tuesday, September 21, 2021
Homeવિસનગર પોલીસે ગાડીનો પીછો કરતાં ગાડીમાંથી 178 બોટલ વિદેશી દારૂ અને 384...
Array

વિસનગર પોલીસે ગાડીનો પીછો કરતાં ગાડીમાંથી 178 બોટલ વિદેશી દારૂ અને 384 બિયર ના ટીન મળી આવ્યા

વિસનગર : વિસનગર પોલીસે ઉમતા રોડ પર દારૂ ભરેલી ગાડીનો પીછો કરતાં ચાલક પાલડી નજીક ગાડી મુકી ભાગી ગયો હતો. પોલીસ શુક્રવારે વડનગર તરફથી આવતી સ્વીફ્ટ ડીઝાયર ગાડી (જીજે 09 બીસી 4364)ના ચાલકને ઉભા રહેવાનુ કહેતા ચાલકે ગાડી ઉમતા રોડ પર ભગાવી મુકી હતી. પોલીસે પીછો કરતાં ગાડીમાંથી રૂ.87340નો 178 બોટલ વિદેશી દારૂ અને 384 ટીન બિયર મળી અાવ્યો હતો. રૂ.5.07 લાખનો મુદ્દામાલ કબજે લઇ પોલીસે ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments