શત્રુધ્ન સિન્હાને આ પાર્ટીએ કહ્યું ભાજપ છોડી આવી જાઓ અમારી પાર્ટીમાં

0
23

રાષ્ટ્રીય જનતા દળ ભાજપના બળવાખોર નેતા શત્રુઘ્ન સિન્હા સાથે સતત સંપર્કમાં છે. અને આ વાતનો ખુલાસો ખુદ આરએલડી નેતા તેજ પ્રતાપ યાદવે કર્યો છે. આ સાથે જેમણે શત્રુઘ્ન સિન્હાને પોતાની પાર્ટીમાં આમંત્રિત કર્યા છે. તેમણે કહયુ કે શત્રુઘ્ન સિન્હા તેમના જનતા દરબારમાં આવે.

બિહારના પૂર્વ સ્વાસ્થ્ય પ્રધાન તેજ પ્રતાપ યાદવે કહ્યુ કે, તેઓ શત્રુઘ્ન સિન્હા સાથે સમયે સમયે વાત કરતો રહ્યો છું. હું મુંબઈ ખાતેના તેમના નિવાસ સ્થાનની પણ મુલાકાત કરી ચુક્યો છે. અને અત્યારે પણ તેમને આમંત્રિત કરું છે.

શનિવારે પશ્ચિમ બંગાળમાં મમતા દીદીની રેલીમાં વિપક્ષી એકતા રેલીમાં શત્રુઘ્ન સિન્હા સામેલ થયા. જે બાદ ભાજપે તેમના પર એક્શન લેવાનો સંકેત આપ્યો છે..બીજીતરફ બિહારી બાબુને આરજેડી આવકાર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here