Monday, October 18, 2021
Homeશાહની રેલી કાલે, ભાજપના વિરોધ પછી માલદામાં હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી મળી
Array

શાહની રેલી કાલે, ભાજપના વિરોધ પછી માલદામાં હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી મળી

કોલકાતા: પશ્ચિમ બંગાળના માલદામાં 22 જાન્યુઆરી એટલે કે મંગળવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહની રેલી થવાની છે. તે માટે ભાજપ નેતાઓએ એરપોર્ટ પર હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી માંગી હતી. જોકે ત્યાં રિનોવેશન અને નિર્માણ કામ ચાલતું હોવાની વાત કરીને એડિશનલ કલેક્ટરે મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો હતો. ત્યારે મમતા બેનરજીનું હેલિકોપ્ટર લેન્ડ કરાવવામાં આવ્યું હોવાથી ભાજપના નેતાઓએ વિરોધ કર્યો હતો.

ત્યારપછી સોમવારે માલદા પ્રશાસને હોટલ ગોલ્ડન પાર્ક પાસે ભાજપના હેલિકોપ્ટરના લેન્ડિંગને મંજૂરી આપી હતી. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, થોડા દિવસ પહેલાં મમતા બેનરજીનું હેલિકોપ્ટર પણ ત્યાં લેન્ડ કરવામાં આવ્યું હતું. અમારી પાસે તેની તસવીર છે. મમતા સરકાર પ્રશાનિક શક્તિઓનો દૂરઉપયોગ કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments