Tuesday, September 28, 2021
Homeશ્રદ્ધા કપૂરનાં લગ્ન ની અટકળો પર પિતા શક્તિ કપૂરે આ વાત કહી
Array

શ્રદ્ધા કપૂરનાં લગ્ન ની અટકળો પર પિતા શક્તિ કપૂરે આ વાત કહી

બોલિવૂડ ડેસ્ક: શ્રદ્ધા કપૂર હાલ ત્રણ ફિલ્મોનાં શૂટિંગમાં વ્યસ્ત છે. શ્રદ્ધાની પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે તેની પસર્નલ લાઈફે પણ વેગ પકડ્યો છે. તેનું નામ ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠા સાથે જોડાઈ રહ્યું છે. થોડા સમય પહેલા શ્રદ્ધાએ તેના અને રોહનના લગ્નની અફવાને પણ નકારી દીધી હતી.

લગ્નની અફવા પર શક્તિ કપૂર ભડક્યા

શ્રદ્ધાનાં લગ્નની અફવા પર તેના પિતાએ ખુલાસો કર્યો છે. શક્તિ કપૂરે કહ્યું કે આ બધી વાતો બકવાસ છે. તેમાં કોઈ સચ્ચાઈ નથી. આવનારાં 4-5 વર્ષ સુધી મારી દીકરીનો લગ્ન કરવાનો કોઈ વિચાર નથી. શ્રદ્ધા પાસે હાલ ઘણી સારી ફિલ્મ છે અને તેના પર જ તે ફોકસ કરી રહી છે.

દીકરીની તરફદારી પર શક્તિ કપૂરે કહ્યું કે શ્રદ્ધા કોઈ વાતને મારાથી છુપાવતી નથી આથી લગ્નનો નિર્ણય પણ મારી અનુમતિ વગર નહિ લે તેવો મને વિશ્વાસ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments