શ્રીલંકામાં વર્ષગાંઠ મનાવી રહી છે મોનાલિસા, શેર કરી આ Hot તસ્વીરો

0
25

ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી મોનાલિસા હાલમાં શ્રીલંકામાં પતિ વિક્રાંત સિંહ રાજપૂત સાથે પોતાના લગ્નની બીજી વર્ષગાંઠ મનાવી રહી છે.

https://www.instagram.com/p/BsxtLrOg5TZ/?utm_source=ig_embed

પોતાના હૉટ અંદાજને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેતી મોનાલિસાએ પોતાના પતિ સાથેની અમૂક તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે

https://www.instagram.com/p/BszY5IxAWs0/?utm_source=ig_embed

મોનાલિસા પોતાના ચાહકો સાથેના જોડાણ માટે સોશિયલ મીડિયામાં અવાર-નવાર પોતાની તસ્વીરો અને વીડિયો શેર કરે છે.

https://www.instagram.com/p/BsxT9vOAFxx/?utm_source=ig_embed

મોનાલિસા પતિ વિક્રાંત સિંહની સાથે ક્વાલિટી સમય વિતાવી રહી છે. આ તસ્વીરમાં બંને એક બોટમાં બેઠા છે, તેવુ પ્રતિત થઇ રહ્યું છે.

સ્મરણ રહે કે મોનાલિસા અને વિક્રાંત સિંહે પ્રખ્યાત ટીવી શો ‘બિગ બૉસ’માં લગ્નના બંધનમાં બંધાઈ હતી. બંનેએ આ શોની 10મી સીઝન દરમ્યાન લગ્ન કર્યા હતાં.

https://www.instagram.com/p/Bswy_yFg7C0/?utm_source=ig_embed

બિગ બૉસ સિવાય મોનાલિસા અને વિક્રાંત સિંહની જોડી રિયાલિટી શો ‘નચ બલિએ 8’માં પણ સાથે જોવા મળી છે.

https://www.instagram.com/p/BsuOvrbg7sG/?utm_source=ig_embed

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here