Thursday, September 23, 2021
Homeસંબિતે ભગવાન જગન્નાથી પ્રતિમા સાથે કર્યો પ્રચાર, આચાર સંહિતા ઉલ્લંઘનની ફરિયાદ
Array

સંબિતે ભગવાન જગન્નાથી પ્રતિમા સાથે કર્યો પ્રચાર, આચાર સંહિતા ઉલ્લંઘનની ફરિયાદ

પુરી: કોંગ્રેસે પુરથી ભાજપના લોકસભાના ઉમેદવાર સંબિત પાત્રા વિરુદ્ધ રાજ્યના મુખ્ય ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી છે. કોંગ્રેસનો આરોપ છે કે, સંબિતે ચૂંટણી રેલીમાં હાથમાં ભગવાન જગન્નાથની પ્રતિમા લઈને પ્રચાર કર્યો હતો અને આચાર સંહિતાનું ઉલ્લંઘન છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments