Monday, December 6, 2021
Homeસની લિયોનીનો વીડિયો થયો વાયરલ, એરપોર્ટ પર કરી રહી હતી આવું કામ
Array

સની લિયોનીનો વીડિયો થયો વાયરલ, એરપોર્ટ પર કરી રહી હતી આવું કામ

સોશિયલ મીડિયા પર આજકાલ સની લિયોનીનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને જોઇને એના પ્રશંસકો હેરાન છે કે આવું કેવી રીતે થઇ શકે. વાસ્તવમાં સની લિયોની ક્યાંક જવા માટે એરપોર્ટ પર પહોંચે છે અને સિક્યોરિટી ઓફિસરની સાથે કંઇક એવું કરે છે કે ચારેબાજુ એની વાહ વાહ થઇ રહી છે. સની લિયોની નો આ વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે.

આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે સની લિયોની એરપોર્ટ પર આવે છે અને અંદર  ઘૂસતા પહેલા સિક્યોરિટી ઓફિસરને પોતાની ટિકીટ દેખાડે છે. ત્યારબાદ પોતાના મોબાઇલ ફોનથી કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ સિક્યોરિટીને દેખાડે છે.

સની લિયોની એક સેલિબ્રિટી છે, તેમ છતાં એ કોઇ સામાન્ય નાગરિકની જેમ પહેલા ટિકીટ અને બધા દસ્તાવેજ સિક્યોરિટી ઓફિસરને દેખાડે છે અને ત્યારબાદ અંદર આવે છે. જો કે સામાન્ય રીતે એવું જોવા મળે છે કે સેલિબ્રિટી જ્યારે એરપોર્ટ પર પહોંચે છે તો એ ટિકીટ દેખાડીને સીધી એરપોર્ટમાં એન્ટ્રી લઇ લે છે અને બાકીના દસ્તાવેજ બીજા લોકો સિક્યોરિટી ઓફિસરને દેખાડે છે.

https://www.instagram.com/p/BsY2OwajTxC/?utm_source=ig_embed

એરપોર્ટ પર જ્યારે સિક્યોરિટી ઓફિસરે એની ટિકીટ અને દસ્તાવેજ ચેક કરી લીધા, ત્યારબાદ એમને સની લિયોની સાથે ફોટો પણ પડાવ્યો. સની લિયોનીના આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર 15 કલાક પહેલા જ શેર કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments