Tuesday, December 7, 2021
Homeસની લિયોની દર 15 મિનિટે શરીરનું આ અંગ ધોવે છે, વારંવાર આવું...
Array

સની લિયોની દર 15 મિનિટે શરીરનું આ અંગ ધોવે છે, વારંવાર આવું કર્યા વગર રહી નથી શકતી

ગૂગલ પર સૌથી વધુ સર્ચ થનારી સેલિબ્રિટી હોય તો તે છે સની લિયોની. સની પોતાની પ્રેફેસનલ લાઈફ કે પર્સનલ લાઈફમાં જે પણ કાંઈ કરે છે તે ટોક ઓફ ધ ટાઉન બની જાય છે. ફેન્સને તેની પ્રેફેસનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફમાં વધુ રસ ધરાવે છે.

સૌ કોઇ સની લિયોન અંગે જાણવા ગૂગલ કરે છે ગૂગલ પર તો સનીનાં પરિવાર અને તેનાં બેકગ્રાઉન્ડ અંગે માહિતી મળે છે. પણ અમે આજે આફને તેની એક ખાસ ટેવ અંગે માહિતી આપીએ છીએ. સનીની આ ટેવ એવી છે કે તે આ મામલે કોઇની પરવાહ કરતી નથી.

સનીની આ ટેવનો ખુલાસો તેણે તેની ફિલ્મ ‘જિસ્મ-2’ ની શૂટિંગ દરમિયાન કર્યો હતો જેને જાણીને સૌ કોઇ ચોકી ગયા હતાં. આ ટેવને કારણે ઘણી વખત શૂટિંગમાં મોડુ પણ થતુ હતું.

જો આપ હાલમાં સનીની ટેવને લઇને વિચારમાં પડી ગયા છો તો, સનીની આ ટેવ અન્ય કંઇ નહીં પણ વારંવાર પગ ધોવાની છે. જે રીતે કેટલાક લોકોને વારંવાર હાથ પગ ધોવાની ટેવ હોય છે તે રીતે સનીને પણ આ ટેવ છે.

સનીને પગ ધોવાની એવી ટેવ પડી ગઈ છે કે ભલે શૂટિંગમાં દવા માટે તેને મોડુ કેમ ન થતું હોય તેમ છતા તે પગ ધોયા વગર જતી જ નથી અને દર 15 મિનિટે અચુક તે પોતાના પગ ધોઈ જ લે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments