Tuesday, September 21, 2021
Homeસપા માંથી 2 વખત સાંસદ રહેલા જયાપ્રદા ભાજપમાં સામેલ,
Array

સપા માંથી 2 વખત સાંસદ રહેલા જયાપ્રદા ભાજપમાં સામેલ,

નેશનલ ડેસ્કઃ ફિલ્મ અભિનેત્રી અને પૂર્વ સપા સાંસદ જયાપ્રદા મંગળવારે ભાજપમાં સામેલ થઈ ગયા છે. તેઓને આ વખતે રામપુરથી સપાના આઝમ ખાન વિરૂદ્ધ ટિકિટ મળી શકે છે. જયાપ્રદા 2004 અને 2009માં સપાની ટિકિટ પર લોકસભા ચૂંટણી જીત્યાં હતા.

દિગ્વિજય સિંહને ભોપાલથી લોકસભા ઉમેદવાર તરીકે ઉતાર્યા બાદ તેમણે કહ્યું કે, અહી કાંટાની ટક્કર થશે અને જીત મારી થશે. ભાજપ ભોપાલથી મજબૂત ઉમેદવાર ઉતારી શકે છે, તેમા મને કોઈ વાંધો નથી. રાઘૌગઢ મારી વિધાનસભા બેઠક છે અને રાજગઢ સંસદીય બેઠક છે. હું રાજ્યસભામાં સાંસદ છું. મેં પાર્ટી અધ્યક્ષને પહેલાથી જ કહી દીધું હતુ કે, હું ગમે ત્યાંથી ચૂંટણી લડી શકુ છું. તેમણે મને ભોપાલથી લડવા માટે કહ્યું અને મેં સ્વીકારી લીધુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments