Monday, October 18, 2021
Homeસમગ્ર ગુજરાતમાં 5 દિવસ કોલ્ડવેવની આગાહી
Array

સમગ્ર ગુજરાતમાં 5 દિવસ કોલ્ડવેવની આગાહી

અમદાવાદ: હિમાચલ અને કાશ્મીર વિસ્તારમાં ભારે હિમવર્ષા થઇ છે, જેને કારણે આગામી પાંચ દિવસ કોલ્ડવેવનું જોર વધશે. તેમજ ઉત્તરથી ઉત્તર-પૂર્વીય ઠંડા પવનોને કારણે ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુરુવારે રાજ્યમાં 6.0 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યું હતું. દિવસ દરમિયાન ચાલુ રહેલાં ઠંડા પવનોને કારણે ઠંડીમાં વધારો થયો હતો.

ગુજરાતના 10 શહેરોનું તાપમાન લગભગ 10 ડિગ્રી

શહેર તાપમાન
નલિયા 9
અમદાવાદ 10
ગાંધીનગર 11
ભૂજ 10
કંડલા એરપોર્ટ 9
અમરેલી 10
રાજકોટ 9
સુરેન્દ્રનગર 9
ડીસા 10
વલસાડ 10
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments