સરકારી નોકરી : BSHSએ કમ્યુનિટી હેલ્થ ઓફિસરની 2000 જગ્યા પર ભરતી જાહેર

0
0

બિહાર સ્ટેટ હેલ્થ સોસાયટી (BSHS)એ કમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO)ની જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન કહેર કર્યું છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 2100 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 16 જુલાઈથી શરુ થઈ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ 29 જુલાઈ સુધી આ જગ્યા માટે ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

જગ્યાની સંખ્યા: 2100

લાયકાત
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે B.Sc નર્સિંગ / GNMની ડિગ્રી હોવી જોઈએ. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન સાથે જોડાયેલી વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

ઉંમર
અરજી કરનારા ઉમેદવારની ઉંમર 21થી 42 વર્ષ નક્કી કરી છે. ઉંમરમાં નિયમ પ્રમાણે છૂટ પણ મળશે.

મહત્ત્વની તારીખો:
એપ્લિકેશન પ્રોસેસ શરુ થયાની તારીખ: 16 જુલાઈ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 29 જુલાઈ

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન કમ્પ્યુટર બેસ્ટ ટેસ્ટને આધારે કરવામાં આવશે.

એપ્લિકેશન ફી
જનરલ/OBC / EWS- 500 રૂપિયા
SC/ST/PH- 250 રૂપિયા

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ પોસ્ટ માટે 29 જુલાઈ સુધી ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here