સરકાર અને બીસીસીઆઈ જે પણ નિર્ણય લેશે તેને માન આપીશુ: વિરાટ કોહલી

0
21

સ્પોર્ટ્સ ડેસ્ક: પુલવામા હુમલા પછી ભારત-પાકિસ્તાન વર્લ્ડકપમાં સાથે રમશે કે નહીં તે ચર્ચાએ જોર પકડ્યું છે. ભારતીય કેપ્ટ્ન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે વિશાખાપટનમની પ્રથમ ટી-20 પહેલા ઈન્ડો-પાક વર્લ્ડકપ મેચ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. કોહલીએ કહ્યું કે બીસીસીઆઈ અને સરકાર જે પણ નિર્ણય લેશે તે તેને માન આપશે.

“પુલવામામાં થયેલા હુમલામાં શહીદ સૈનિકો પ્રત્યે દિલથી સહાનુભૂતી અનુભવું છુ. અમે દેશ સાથે ઉભા છીએ. દેશ અને બીસીસીઆઈ જે નિર્ણય લેશે તેની સાથે અમે સંમત રહીશુ અને તેને માન આપીશુ,” કોહલીએ કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here