Saturday, April 20, 2024
Homeસરદાર સ્મારક ખાતે CWCની બેઠક, સોનિયા, રાહુલ, પ્રિયંકા હાજર
Array

સરદાર સ્મારક ખાતે CWCની બેઠક, સોનિયા, રાહુલ, પ્રિયંકા હાજર

- Advertisement -

અમદાવાદઃ 58 વર્ષ બાદ ગુજરાતમાં ભાવનગર બાદ અમદાવાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી છે. શાહીબાગ સ્થિત સરદાર પટેલ સ્મારક ખાતે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા હાજર રહ્યા છે. આ પહેલા તેમણે સરદાર પટેલને સુત્તરની આંટી પહેરાવાની સ્મરણાંજલિ આપી હતી. અહીં રાહુલ ગાંધીએ કોંગ્રેસના ધ્વજ લહેરાવ્યો હતો. સરદાર સ્મારકમાં હાલ કોંગ્રેસની કાર્યકારિણી ચાલી રહી છે.

હાર્દિક પટેલ પણ સરદાર સ્મારક હાજર: પાસનો નેતા રાજકારણમાં પ્રવેશી રહ્યો છે ત્યારે સરદાર સ્મારક ખાતે ચાલતી રાષ્ટ્રીય કાર્યકારિણી ચાલે છે એવા સરદાર સ્મારક ખાતે હાર્દિક પટેલ પહોંચ્યો હતો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular