Thursday, August 11, 2022
Homeસર્જિકલ સ્ટ્રાઈક-2 ભારતીય વાયુસેનાને બિરદાવવામાં જોડાયું બોલિવૂડ, અક્ષય કુમારે કહ્યું, ઘરમાં...
Array

સર્જિકલ સ્ટ્રાઈક-2 ભારતીય વાયુસેનાને બિરદાવવામાં જોડાયું બોલિવૂડ, અક્ષય કુમારે કહ્યું, ઘરમાં ઘૂસીને મારો

- Advertisement -

બોલિવૂડ ડેસ્ક: પુલવામા હુમલાનો બદલો ઇન્ડિયન એરફોર્સે લઇ લીધો છે. વાયુસેનાએ 12 મિરાજ વિમાનથી પીઓકેમાં 21 મિનિટ સુધી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન ભારતીય વાયુસેના દ્વારા 1,000 કિલો બોમ્બથી બ્લાસ્ટ કરવામાં આવ્યા. ભારતીય સેનાના આ બહાદુર અને સફળ ઓપરેશનને બોલિવૂડે પણ વધાવી લીધું છે. સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીઓ ભારતીય સેનાનાં છૂટ્ટાં મોંએ વખાણ કરી રહી છે.

અનુપમ ખેર 
આજનો દિવસ ભારતીય વાયુસેનાના પાઇલટ્સ અને નરેન્દ્ર મોદીને સેલ્યુટ કરવાનું શરૂ કરવા માટે સારો દિવસ છે.

અક્ષય કુમાર 
ટેરર કેમ્પ્સ પર હુમલો કરનાર ભારતીય વાયુસેનાના ફાઇટર્સ પર ગર્વ છે,અંદર ઘૂસીને મારો.

અજય દેવગણ 
ભારતીય વાયુ સેનાએ અને નરેન્દ્ર મોદીને સેલ્યુટ

રિતેશ દેશમુખ 
ભારત માતાની જય, ભારતીય છું ગર્વ છે, ભારતીય વાયુસેનાને સેલ્યુટ

https://twitter.com/Riteishd/status/1100290793518944256

વિશાલ દદલાણી
તમે એ સેના બનો જેના પ્રહારથી યુદ્ધ ખતમ થાય.

તુષાર કપૂર 
ભારતનો વળતો પ્રહાર, જય હિન્દ

અભિષેક બચ્ચન 
નમસ્કાર કરીએ છીએ.

મુગ્ધા ગોડસે
આ નવું ભારત છે, જય હિન્દ

પરેશ રાવલ 
ખરેખર એક સુંદર સવાર, આભાર નરેન્દ્ર મોદી અને સેનાના જવાનો.

યામી ગૌતમ 
ઇન્ડિયન એર ફોર્સ , જય હિન્દ

સ્વરા ભાસ્કર 
ભારતીય સેનાને સલામ, જય હિન્દ

વિવેક ઓબેરોય 
જય હિન્દ, ભારતનો વળતો પ્રહાર

તાપસી પન્નુ

લતા મંગેશકર 
જય હિન્દ, જય હિન્દની સેના

મધુર ભંડારકર 
ભારતીય વાયુસેનાના બહાદુર પાઇલટને સલામ, આ જ સમય છે સમગ્ર દેશે એક થવાનો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular