Tuesday, December 7, 2021
Homeસલમાન ખાન માટે આ એક્ટ્રેસ છે એની મા ની પસંદ, બનાવવા ઇચ્છે...
Array

સલમાન ખાન માટે આ એક્ટ્રેસ છે એની મા ની પસંદ, બનાવવા ઇચ્છે છે ઘરની વહુ

મુંબઇ: બોલીવુડનો દબંગ અને ટાઇગર કહેવાતો અભિનેતા સલમાન ખાનની 52 વર્ષની ઉંમરે પણ ભલે લગ્નનો કોઇ પ્લાન ના હોય, પરંતુ એની મા ને એક એક્ટ્રેસ પસંદ પડી ગઇ છે. આ એક્ટ્રેસને એની મા વહુ બનાવવા ઇચ્છે છે. આ એક્ટ્રેસ છે કેટરીના કેફ. આ વાતનો ખુલાસો તાજેતરમાં જ થયો છે. સલમાન ખાનની મા અને કેટરીના એકબીજાની ખૂબ નજીક છે. બંનેના ફોટા પણ મોટાભાગે સામે આવતા રહે છે.

થોડાક સમય પહેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન અભિનેત્રી કેટરીના કેફે આ વાતની જાણકારી આપી હતી. થોડાક સમય પહેલા ભારતના શૂટિંગ દરમિયાન સલમાનની મા અને કેટરીનાના ફોટો સામે આવ્યો હતો જેમાં બંનેએ એકબીજાને ગળે લાગ્યા હતા.

જણાવી દઇએ કે સલમાન ખાનની લગ્નની ચર્ચા દરેક વખતે થાય છે. પ્રશંસકો એના લગ્નની રાહ જોઇ રહ્યા છે. સલમાનના પ્રશંસકો જાણવા ઇચ્છે છે કે ભાઇજાન ક્યારે દુલ્હો બનશે, પરંતુ સલમાને ક્યારે આ માટેનો સ્પષ્ટ ખુલાસો કર્યો નથી. સલમાન  ખાનને ઘણી વખત આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે પરંતુ દરેક વખતે એ લગ્નના પ્રશ્નનો ગોળગોળ જવાબ આપીને નિકળી થાય છે.

સલમાન ખાનના નામ ઘણી અભિનેત્રીઓની સાથે જોડાઇ ચુક્યુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments