Tuesday, December 7, 2021
Homeસવર્ણોને 10 ટકા આર્થિક અનામત બિલ પર રાષ્ટ્રપતિ કોવિંદની મહોર
Array

સવર્ણોને 10 ટકા આર્થિક અનામત બિલ પર રાષ્ટ્રપતિ કોવિંદની મહોર

દિલ્હી: લોકસભા અને રાજ્યસભામાં બહુમતીથી પસાર થયા બાદ સવર્ણોને 10 ટકા આર્થિક અનામત બિલ પર રાષ્ટ્રપતિ કોવિંદે આખરી મહોર મારી છે.આવતા અઠવાડિયાથી સરકારના તમામ વિભાગો દ્વારા સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં આર્થિક રીતે નબળા વર્ગને 10 અનામતનો લાભ મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments