સાઉથ આફ્રિકાની વેન્ડા સિટીમાં ભરૂચના વેપારી પાસેથી બંધુકની અણીએ લૂંટ, 3 લૂંટારૂ ફરાર

0
29

ભરૂચઃ સાઉથ આફ્રિકાની વેન્ડા સિટીમાં મૂળ ભરૂચના ટંકારીયા ગામના વેપારીની દુકાનમાં લૂંટની ઘટના બની છે. લૂંટની સમગ્ર ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. 3 લૂંટારૂઓએ બંધુકની અણીએ વેપારી પાસેથી લૂંટ ચલાવી હતી. આ ઘટનામાં વેપારીએ જીવ બચાવવા માટે દુકાનમાં જે રકમ હતી તે તમામ રકમ લૂંટારૂઓને આપી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને સીસીટીવીની મદદથી લૂંટારૂઓની શોધખોળ શરૂ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here