સામાજીક સેવા કરવાની બાંહેધરી આપતા હાઇકોર્ટે વિસ્મયને જામીન આપ્યા

0
25

અમદાવાદ: અડાલજમાં થયેલા મહેફિલ કેસમાં આરોપી ને હાઇકોર્ટ તરફથી વિસ્મય શાહને મોટી રાહત મળી છે. હાઇકોર્ટે વિસ્મય શાહના જામીન મંજુર કર્યા છે. વિસ્મય શાહે સામાજિક સેવા કરવા હાઇકોર્ટમાં બાંહેધરી આપી હતી. સામાજિક સેવાની બાંહેધરી બાદ કોર્ટે જામીન આપ્યા છે. આ અગાઉ હિટ એન્ડ રન કેસમાં વિસ્મય શાહને ટ્રાયલ કોર્ટે 5 વર્ષની કેદની સજા કરી હતી. સજા સામે હાલ હાઇકોર્ટમાં પેન્ડિંગ અપીલ છે.