Tuesday, September 28, 2021
Homeસારવાર બાદ પરત ફર્યો ઈરફાન ખાન, એરપાર્ટ પર મોઢે માસ્ક સાથે જોવા...
Array

સારવાર બાદ પરત ફર્યો ઈરફાન ખાન, એરપાર્ટ પર મોઢે માસ્ક સાથે જોવા મળ્યો

બોલિવૂડ અને હોલિવૂડ બંનેની ઉત્તમોત્તમ ફિલ્મોમાં પંકાયેલો અભિનેતા ઇરફાન ખાન મુંબઇ પાછો ફર્યો હોવાની જાણકારી મળી હતી. આજે સવારે મુંબઇ એરપોર્ટ પર એ મોઢે માસ્ક સાતે અને માથા પર ફેલ્ટ હેટ સાથે દેકાયો હતો.

https://www.instagram.com/p/BuxzE3SnSRK/?utm_source=ig_embed&utm_campaign=embed_locale_control

ગયા વર્ષના ફેબ્રુઆરીમાં એ વિશાલ ભારદ્વાજની સપના દીદી ફિલ્મ શરૃ઼ કરવાનો હતો ત્યારે એને મગજમાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થતાં સમગ્ર બોલિવૂડમાં ખળભળાટ વ્યાપી ગયો હતો. ઇરફાન તરત સારવાર માટે વિદેશ જવા રવાના થઇ ગયો હતો.

https://www.instagram.com/p/BuyAyOZnHCi/?utm_source=ig_embed&utm_campaign=embed_locale_control

ઇરફાને કાળા ગોગલ્સ ચડાવ્યા હતા અઆને એના હાથમાં લીલા રંગનું એક બોક્સ હતું. એ બોક્સમાં કદાચ એની દવાઓ હોઇ શકે એમ માનવામાં આવે છે. અત્યાર સુધીમાં ઇરફાન કીમોથેરપીના સાતેક તબક્કા પસાર કરી ચૂક્યો હોવાનું કહેવાય છે. એ હાલ તરત કોઇ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનો નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments