સિડની વનડે: ભારતની ખરાબ શરૂઆત 4 રને 3 વિકેટ ગુમાવી

0
25

સિડની: ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચેની 3 વનડે સિરીઝમાંથી પહેલી વનડે સિરીઝ આજે સિડનીમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલો બેટિંગ ભારતને 289 રનનું લક્ષ્યાંક આપ્યુ હતુ. ઓસ્ટ્રેલિયા તરફથી પીટર હૈડ્સકોમ્બે સૌથી વધુ 73 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ઉસ્માન ખ્વાજાએ 59 અને શોન માર્શે 54 રનની ઈનિંગ રમી હતી. ભારતે 04 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 4 રન બનાવ્યા છે. હાલ રોહિત શર્મા 00 રને અને મહેન્દ્રસિંઘ ધોની 00રને મેદાનમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here