Tuesday, December 7, 2021
Homeસિદ્ધાર્થ મલ્હોત્રા ફાયર સિક્વન્સના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો
Array

સિદ્ધાર્થ મલ્હોત્રા ફાયર સિક્વન્સના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો

બોલિવૂડ ડેસ્ક: છેલ્લી વાર સિદ્ધાર્થ મલ્હોત્રાએ અક્ષય કુમારની ફિલ્મ ‘બ્રધર્સ’ માટે હાઈ એક્શન કર્યું હતું. એમણે આ ફિલ્મમાં બૉક્સરનો રોલ પ્લે કર્યો હતો. હાલ તેઓ મિલાપ ઝવેરીની ‘મરજાવા’ નું શૂટિંગ કરી રહ્યા છે અને એમાં પણ તેમના ઘણા એક્શન સીન્સ છે.

ખબર છે કે ફિલ્મના એક સ્ટન્ટ સિક્વન્સ દરમિયાન સિદ્ધાર્થ ધયાલ થઇ ગયા હતા અને એમના હાથમાં વાગ્યું છે. તેઓ એક હાઈ રિસ્ક સ્ટન્ટ સીનનું શૂટિંગ કરી રહ્યા હતા, જેમાં એમને આગ સાથે સ્ટન્ટ કરવાનો હતો. જો કે નોર્મલ ફર્સ્ટ એડ બાદ સિદ્ધાર્થે શૂટિંગ શરૂ રાખ્યું. મરજવામાં રિતેશ દેશમુખ અને તારા સુતરિયા પણ નજર આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments