સિપ્લા, હેટેરો ડ્રગ્સ બાદ આ કંપનીએ ભારતમાં લોન્ચ કરી કોરોનાની દવા DESREMTM, આટલી છે કિંમત

0
1
આ દવાને ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયાએ જૂનની શરુઆતમાં મંજૂરી આપી દીધી હતી. Mylan ભારતમાં દવાનું માર્કેટિંગ કરશે અને અન્ય બજારોમાં પણ એક્સપોર્ટ પણ કરશે.
આ દવાને ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયાએ જૂનની શરુઆતમાં મંજૂરી આપી દીધી હતી. Mylan ભારતમાં દવાનું માર્કેટિંગ કરશે અને અન્ય બજારોમાં પણ એક્સપોર્ટ પણ કરશે.

નવી દિલ્હીઃ ગ્લોબલ ફાર્માસ્યુટિકલ કંપની Mylanએ સોમવારે કોવિડ-19 (COVID-19)ના ગંભીર લક્ષણોવાળા દર્દીઓ માટે ભારતમાં DESREMTM બ્રાન્ડ નામના પોતાના રેમેડેસિવીરના કારમર્શિયલ લોન્ચની જાહેરાત કરી છે. હેટેરો ડ્રગ્સ લિમિટેડ (Hetero Drugs Ltd) અને સિપ્લા લિમિટેડ (Cipla Ltd) બાદ લોન્ચ થનારી આ ત્રીજી લાયસન્સ પ્રાપ્ત જેનેરિક દવા છે. આ દવાને ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ જૂનની શરુઆતમાં મંજૂરી આપી દીધી હતી. Mylanએ પોતાના જેનેરિક રેમેડેસિવીરની પહેલી બેચ રજૂ કરી છે અને કહ્યું છે કે આ દવાની વધત માંગને ધ્યાનમાં રાખીને આખા દેશમાં આની આપૂર્તિ વધારવામાં આવશે. (પ્રતિકાત્મક તસવીર)

 ગ્લોબલ ફાર્મા કંપની બેંગલુરુમાં પોતાની ઈન્જેક્ટેબલ સુવિધા ઉપર DESREMTMનું નિર્માણ કરશે. Mylan ભારતમાં દવાનું માર્કેટિંગ કરશે અને અન્ય બજારોમાં પણ એક્સપોર્ટ પણ કરશે. આ માટે તને ગિલિયડ સાયન્સ ઈંક પાસેથી (Gilead Sciences Inc) ટી લાયસન્સ પ્રાપ્ત કર્યું છે. (પ્રતિકાત્મક તસવીર)

 ગિલિયડે ભારત સહિત 127 નિન્મ અને મધ્યમ આવક વાળા દેશોમાં પોતાની નોવેલ દવાના જેનેરેક લાયસન્સ અને તેના વેચાણ માટે મેમાં માયલેન, સિપ્લા, હેટેરો ડ્રગ્સ, જુબિલેન્ટ લાઈફ સાયન્સ લિમિટેડ અને પાકિસ્તાન સ્થિત ફિરોજન્સ લેબોરેટ્રીઝ લિમિટેડ સાથે કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ ચાર અન્ય કંપનીઓની સાથે એક જ કરાર ઉપર હસ્તારક્ષર કર્યા હતા. જેથી મહત્વપૂર્ણ દવા સુધી પહોંચવામાં સુધારો હોઈ શકે. (પ્રતિકાત્મક તસવીર)

ગિલિયડે ભારત સહિત 127 નિન્મ અને મધ્યમ આવક વાળા દેશોમાં પોતાની નોવેલ દવાના જેનેરેક લાયસન્સ અને તેના વેચાણ માટે મેમાં માયલેન, સિપ્લા, હેટેરો ડ્રગ્સ, જુબિલેન્ટ લાઈફ સાયન્સ લિમિટેડ અને પાકિસ્તાન સ્થિત ફિરોજન્સ લેબોરેટ્રીઝ લિમિટેડ સાથે કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ ચાર અન્ય કંપનીઓની સાથે એક જ કરાર ઉપર હસ્તારક્ષર કર્યા હતા. જેથી મહત્વપૂર્ણ દવા સુધી પહોંચવામાં સુધારો હોઈ શકે. (પ્રતિકાત્મક તસવીર) કેટલી હશે કિંમત? સિપ્લાએ પોતાના રેમેડેસિવીર ‘Cipremi’ની કિંમત 4,000 રૂપિયા પ્રતિ શીશી રાખી છે. જ્યારે હેટેરો ડ્રગ્સએ પોતાના બ્રાન્ડ કોવિફર (Covifor)ની કિંમત 5,400 રૂપિયા પ્રતિ શીશી રાખી છે. માયલેનને પોતાના પ્રોડક્ટની કિંમત 4,800 રૂપિયા પ્રતિ પીસ રાખી છે. રેમેડેસિવીરની સાથે સારવારમાં દવાની છ શીશી સામેલ છે. (પ્રતિકાત્મક તસવીર)

કેટલી હશે કિંમત? સિપ્લાએ પોતાના રેમેડેસિવીર ‘Cipremi’ની કિંમત 4,000 રૂપિયા પ્રતિ શીશી રાખી છે. જ્યારે હેટેરો ડ્રગ્સએ પોતાના બ્રાન્ડ કોવિફર (Covifor)ની કિંમત 5,400 રૂપિયા પ્રતિ શીશી રાખી છે. માયલેનને પોતાના પ્રોડક્ટની કિંમત 4,800 રૂપિયા પ્રતિ પીસ રાખી છે. રેમેડેસિવીરની સાથે સારવારમાં દવાની છ શીશી સામેલ છે. (પ્રતિકાત્મક તસવીર)

 અમેરિકી ફાર્મા ગિલિયડે વૈકલ્પિક દવાની શોધ થવા સુધી ફાર્મા કંપનીઓને રોયલ્ટી મૂક્ત આધાર ઉપર લાયસન્સ આપ્યું છે. આ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) જ્યાં સુધી કોવિડ-19ને સાર્વજનિક સ્વાસ્થ્ય ઈમર્જન્સીની સમાપ્તીની જાહેરાત નથી કરતું ત્યા સુધી લાયસન્સ રોયલ્ટી મૂક્ત રહેશે. (પ્રતિકાત્મક તસવીર)

 અથવા કોરોના મહામારીને રોકવા માટે રેમડેસિવીર બદલે કોઈ અન્ય ઔષધી ઉત્પાદ અથવા વેક્સિનની મંજૂરી મળી જાય છે. આ બંનેમાંથી જે પહેલા થાય છે. આ સાથે જ કંપનીઓને પોતાના પ્રોડક્ટની કિંમત નક્કી કરવા માટે છૂટ અપાશે. (પ્રતિકાત્મક તસવીર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here