Thursday, September 23, 2021
Homeસીએમ યોગી આદિત્યનાથ પણ રંગાયા ધૂળેટીના રંગે, આ રીતે કરી ઉજવણી
Array

સીએમ યોગી આદિત્યનાથ પણ રંગાયા ધૂળેટીના રંગે, આ રીતે કરી ઉજવણી

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ રંગોના પર્વ પર ધૂળેટીના રંગે રંગાયા છે. યુપીના ગોરખપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ફાલ્ગુનોત્સવની ઉજવણી થઈ છે. જ્યાં સીએમ યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સમગ્ર યુપી અને દેશવાસીઓને ધૂળેટીના પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments