Wednesday, December 8, 2021
Homeસીન કરીને કેમેરાની સામે હિરોનું પેન્ટ ઉતારી નાખ્યું હતું, વેઈટરને પણ કરી...
Array

સીન કરીને કેમેરાની સામે હિરોનું પેન્ટ ઉતારી નાખ્યું હતું, વેઈટરને પણ કરી હતી સેક્સની ડિમાન્ડ

24 જાન્યુઆરી, 1981ના રોજ કોલકાતામાં જન્મેલી રિયા સેન આજે 38 વર્ષની થઇ ચૂકી છે. બોલિવૂડ ઉપરાંત બંગાળી ફિલ્મમાં પણ જોવા મળતી આ હિરોઈન એક્ટિંગ કરતાં વિવાદોને લીધે વધુ ચર્ચામાં રહી છે. તેમજ રિયા સેન અને અશ્મિત પટેલ વચ્ચે અફેરની વાતો પણ જગજાહેર થઈ હતી. સાથે જ બન્નેનો એક અશ્લીલ એમએમએસ પણ લીક થયો હતો. જે બાદ લગભગ આ અક્ટ્રેસના કરિયર પર બ્રેક લાગી ગઇ હતી.

રિયા સેન પર ‘રાગિની MMS રિટર્ન’ના સેટ પર કો-સ્ટારના કપડાં ઉતારવાનો આરોપ પણ લાગ્યો હતો. એક્ટર નિશાંત મલકાનીએ રિયા સેન પર આરોપ મૂક્યો હતો કે, જ્યારે તે રિયા સાથે એક ઇન્ટીમેટ સીન શૂટ કરી રહ્યો હતો ત્યારે રિયાએ કેમેરાની સામે તેનું પેન્ટ ઉતારી નાંખ્યું હતું. આ હરકત અંગે તેણે કહ્યું હતું કે, આવું કરવાથી મહિલાઓ તેને પસંદ કરશે. નિશાંત મલકાનીના કહ્યાં પ્રમાણે, રિયાએ તેની મરજી વિરુદ્ધ કપડાં ઉતાર્યા હતા.

વર્ષ 2016માં રિયા સેન એક પાર્ટીમાં ખૂબ જ વાઇલ્ડ અંદાજમાં જોવા મળી હતી. જેમાં તે એક યુવતીને કિસ કરતી દેખાઇ હતી. સાથે જ બીજા યુવકો સાથે પણ અશ્લીલ અંદાજમાં તસવીરો ક્લિક કરાવી હતી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, માર્ચ, 2017માં રિયા મુંબઇના અંધેરીમાં આવેલી એક રેસ્ટોરાંમાં ગઇ હતી. જ્યાં તેણે વેઇટર પાસે સેક્સની ડિમાન્ડ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments