Tuesday, December 7, 2021
Homeસીબીઆઈ મુદ્દે અમિત ચાવડાનું નિવેદન, ભાજપ પોતાના ઈશારે લોકોની ધરપકડ કરાવી રહી...
Array

સીબીઆઈ મુદ્દે અમિત ચાવડાનું નિવેદન, ભાજપ પોતાના ઈશારે લોકોની ધરપકડ કરાવી રહી છે

પશ્ચિમ બંગાળમાં સીબીઆઈ અને પોલીસ આમને સામને આવી ગઈ છે. ત્યારે સીબીઆઈ મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર નિશાન તાક્યુ હતુ. તેઓએ કહ્યુ હતુ કે,સીબીઆઈ સ્વૈચ્છિક તપાસ સંસ્થા છે. તેમની તપાસ કરવાની અને ધરપકડ કરવાની કાયદાકીય પદ્ધતિ છે. જોકે ભાજપ પોતાના ઈશારે લોકોની ધરપકડ કરાવી રહી હોવાનો આક્ષેપ લગાવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments