Monday, January 24, 2022
Homeસુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ, ગેર વિવાદિત જમીનો અને પૂજાના અધિકાર પર પણ...
Array

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ, ગેર વિવાદિત જમીનો અને પૂજાના અધિકાર પર પણ ચર્ચા થઈ શકે છે

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ અયોધ્યામાં રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ જમીન વિવાદ પર મંગળવારે સુનાવણી કરશે. આ સુનાવણી અલ્હાબાદ હાઈકોર્ટના સપ્ટેમ્બર 2010ના નિર્ણય વિરૂદ્ધ દાખલ 14 અરજીઓ પર થશે. આ ઉપરાંત કોર્ટમાં સુનાવણી કેન્દ્રની તે અરજી સામેલ કરવામાં આવી છે, જેમાં સરકારે બિન વિવાદિત જમીનને તેમના માલિકોને પરત કરવાની માગ કરી છે. સાથે જ કોર્ટે સુનાવણી દરમિયાન ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીને પણ હાજર રહેવાનું કહ્યું છે. સ્વામીએ સોમવારે અરજી દાખલ કરી કહ્યું હતું કે અયોધ્યામાં વિવાદિત જમીન પર તેમને પૂજા કરવાનો અધિકાર છે અને તે તેને મળવો જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular