Tuesday, December 7, 2021
Homeસુરતના અડાજણમાં અસામાજીક તત્વોએ પાર્ક ગાડીઓની તોડફોડ કરી
Array

સુરતના અડાજણમાં અસામાજીક તત્વોએ પાર્ક ગાડીઓની તોડફોડ કરી

સુરતઃઅડાજણ વિસ્તારમાં અસામાજીક તત્વો બેફામ બન્યાં હતાં. સોમવારે મોડીરાત્રે અસામાજિક તત્વોએ લાકડાના ફટકા સાથે આતંક મચાવતાં પાર્ક કરેલી ગાડીઓમાં તોફફોડ કરી હતી. સાથે જ આ તત્વોએ ઘરમાં ઘુસીને લોકોને ધમકાવ્યાં હતાં. આ અંગે સ્થાનિકોએ કહ્યું હતું કે, પોલીસને જાણ કરવામાં આવી હતી પરંતુ પોલીસનો કાફલો મોડા આવતાં અસામાજિક તત્વો ફરાર થઈ ગયાં હતાં. પોલીસને સવાલ કરનારા મીડિયાકર્મીથી લઈને લોકો સાથે પણ પોલીસે ધક્કામુકી કરી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ બાબતે પી.આઈ.ને પુછવામાં આવતાં તેમણે કશી જ માહિતી ન હોવાનું કહ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments