Sunday, October 24, 2021
Homeસુરતના અમરોલીમાંથી નકલી ચલણી નોટ સાથે બે ઝડપાયા
Array

સુરતના અમરોલીમાંથી નકલી ચલણી નોટ સાથે બે ઝડપાયા

સુરતઃ અમરોલી વિસ્તારમાંથી 2 હજારના દરની ડુપ્લીકેટ નોટો સાથે બેને પોલીસે ઝડપી પાડ્યા હતા. અમરોલી પોલીસે 2 હજારના દરની 43 નોટો સાથે પકડાયેલા બન્નેની પૂછપરછ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ડુપ્લીકેટ નોટો કેવી રીતે લાવ્યા અને ક્યાં આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. અગાઉ પણ પુણા પોલોસે ડુપ્લીકેટ નોટો સાથે એકને ઝડપી પડ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments