Tuesday, September 28, 2021
Homeસુરતના ઉધના રેલવે યાર્ડમાંથી બિનવારસી બાળકનો મતુદેહ મળી આવ્યો
Array

સુરતના ઉધના રેલવે યાર્ડમાંથી બિનવારસી બાળકનો મતુદેહ મળી આવ્યો

સુરતઃ ઉધના રેલવે યાર્ડમાંથી બિનવારસી બાળકનો મતુદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે બાળકના મૃતદેહને સ્મીમેર ખસેડાયો હતો. જ્યારે બાળકના ગળા પરથી તાવીઝ મળી આવ્યું છે. અને 10-15 દિવસ જૂનો મૃતદેહ હોવાની અને જન્મ બાદ બાળકને 15 જ દિવસમાં ત્યજી દેવાતા મૃત્યુ પામ્યું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments