Tuesday, September 21, 2021
Homeસુરતના કતારગામમાં દુકાનમાં ઘુસી યુવકની હત્યા કરાઈ
Array

સુરતના કતારગામમાં દુકાનમાં ઘુસી યુવકની હત્યા કરાઈ

સુરતઃશહેરમાં એક જ દિવસમાં બે હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. રેલવે સ્ટેશન પર થયેલી હત્યાના ગણતરીના કલાકોમાં જ કતારગામ વિસ્તારમાં આવેલા ઉદયગનર-2માં આવેલી મકવાણા ટેઈલર્સ નામની દુકાનમાં બળવંત મકવાણા નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાવમાં આવી હતી. હત્યા અંગે જાણ કરવામાં આવતાં 108 એમ્બ્યુલન્સની ટીમ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. ચૂંટણીના આચારસંહિતાની વચ્ચે ચુસ્ત બંદોબસ્તમાં પણ એક જ દિવસમાં બે હત્યાના બનાવોના પગલે શહેરમાં પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં છે.B

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments