Wednesday, December 8, 2021
Homeસુરતના કતારગામમાં બેફામ દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈ પલટી ગઈ
Array

સુરતના કતારગામમાં બેફામ દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈ પલટી ગઈ

સુરતઃકતારગામ વિસ્તારમાં વહેલી સવારે એક મારૂતિ વાન બેફામ દોડતી હતી. દોડતી કાર રસ્તા વચ્ચે આવેલા ડિવાઈડર પર ચડી ગઈ હતી. ત્યારબાદ સીધી પલટી મારી ગઈ હતી. સદનસીબે વહેલી સવારે એક્સિડન્ટ સર્જાતા અન્ય કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. સાથે જ કારમાં બેસેલા ડ્રાઈવરને પણ વધુ ઈજા પહોંચી નહોતી. એક્સિડન્ટના સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયાં હતાં. મારૂતિ કારની સામે એક બાઈક આવતું હતું પરંતુ તે થોડે દૂર હતું ત્યારે જ કાર પલટી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments