Thursday, September 23, 2021
Homeસુરતના કતારગામ માં મહિલા નો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બદકામ
Array

સુરતના કતારગામ માં મહિલા નો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બદકામ

સુરતઃકતારગામ વિસ્તારમાં રહેતી મહિલાના ઘરમાં ઘુસીને યુવકે મોબાઈલ ફોનથી જાણ બહાર ફોટાઓ પાડી તથા વીડિયો ઉતારી લઈને સોશિયલ મીડિયામાં અપલોડ કરવાની ધમકી આપી મહિલા સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. મહિલાએ ના પાડતાં અંકિત રવિન્દ્રસિંહ ભારદ્વાજે મહિલાને ચપ્પુ (કટર) બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.મહિલા સાથે સપ્ટેમ્બર 2018થી ફેબ્રુઆરી 2019 દરમિયાન દુષ્કર્મ ગુજારાયું હોવાનું મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments