Wednesday, September 22, 2021
Homeસુરતના ગોપીપુરા વિસ્તારમાંથી MD ડ્રગ્સ સાથે બે ઝડપાયા
Array

સુરતના ગોપીપુરા વિસ્તારમાંથી MD ડ્રગ્સ સાથે બે ઝડપાયા

સુરત : અઠવા પોલીસે ગોપીપુરા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી હતી. ડ્રગ્સ ક્યાંથી આવ્યું કેવી રીતે લાવવામાં આવ્યું તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ડ્રગ્સની કિંમત અંદાજે 2 લાખ રૂપિયા થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments