Saturday, November 27, 2021
Homeસુરતના ચોકબજારમાં જમીનના મુદ્દે હોબાળો મચાવતાં પ્લોટ ધારકોએ શરીરે કેરોસીન છાંટતા પકડી...
Array

સુરતના ચોકબજારમાં જમીનના મુદ્દે હોબાળો મચાવતાં પ્લોટ ધારકોએ શરીરે કેરોસીન છાંટતા પકડી લેવાયા

સુરતઃચોક બજાર વિસ્તારમાં આવેલી જમીન મામલે બિલ્ડરો અને પ્લોટ ધારકો વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આજે એકઠા થયેલા પાંચ પ્લોટ હોલ્ડરોએ પોતાના શરીર પર કેરોસીન છાંટીને આત્મવિલોપનની તૈયારી દર્શાવી હતી. જેથી પોલીસે તમામની અટકાયત કરી લીધી હતી. સ્થાનિકોએ નારેબાજી સાથે આક્ષેપો કર્યા હતા કરે અમારી ફરિયાદ લેવાની જગ્યાએ પોલીસ બિલ્ડરનો પક્ષ લઈ રહી છે. અમારાથી બિલ્ડરો ડરે છે માટે જ પોલીસને આગળ કરતાં હોવાના નારા પણ પ્લોટ હોલ્ડરોએ લગાવ્યાં હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments