Wednesday, December 8, 2021
Homeસુરતના ભટારમાં પાર્ક કરેલા મોપેડની ડીકીમાંથી 1 લાખની ઉઠાંતરી સીસીટીવીમાં કેદ
Array

સુરતના ભટારમાં પાર્ક કરેલા મોપેડની ડીકીમાંથી 1 લાખની ઉઠાંતરી સીસીટીવીમાં કેદ

સુરત:ભટારના નવજીવન સર્કલ પાસે રોડ પર પાર્ક કરેલા મોપેડમાંથી એક તસ્કરે ચોરી કરી હતી. તસ્કરે મોપેડની ડીકીમાંથી 500 રૂપિયના દરના બે બંડલ કાઢી લઈને એક લાખ રૂપિયાની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ફરિયાદીની ફરિયાદના આધારે ખટોદરા પોલીસે સીસીટીવીના દ્રશ્યો લઈને વધુ તપાસ હાથ ધરી છે. જો કે, અવારનવાર બનતી ચોરીની ઘટનાઓને લઈને પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયાં છે. હાલ પોલીસે સીસીટીવીના આધારે અજાણ્યા ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments