Tuesday, December 7, 2021
Homeસુરતના લાલદરવાજામાં ડોક્ટરે દર્દીને કેન્સર હોવાનું ન જણાવતા ગુનો નોંધાયો
Array

સુરતના લાલદરવાજામાં ડોક્ટરે દર્દીને કેન્સર હોવાનું ન જણાવતા ગુનો નોંધાયો

સુરતઃલાલરવજા વિસ્તારમાં ડોક્ટર કૃણાલ મનસુખભાઈ પટેલ સામે બેદરકારીનો ગુનો દાખલ થયો છે. ફરિયાદીના દાઢના દુઃખાવાની સારવાર દરમિયાન સેમ્પલો લઈ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યાં હતાં. આ રિપોર્ટમાં કેન્સર હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ ડોક્ટર દ્વારા કેન્સરની બીમારી છુપાવીને ફરીયાદીના રિપોર્ટમાં કેન્સર નથી તેવું કહી દાઢ સારવાર ચાલુ રાખી હતી.કેન્સરની બિમારી વધીને છેલ્લા સ્ટેજ ઉપર જતા જિંદગી તેમજ શારીરિક સલામતી જોખમમાં મૂકી હતી જેને લઈ ફરિયાદ નોંધવામાં આવી છે. જેની વધુ તપાસ ચાલુ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments