Wednesday, September 28, 2022
Homeસુરતના લિંબાયતમાં ભંગારના ગોડાઉનમાં લાગેલી આગને ફાયર વિભાગે કાબુમાં લીધી
Array

સુરતના લિંબાયતમાં ભંગારના ગોડાઉનમાં લાગેલી આગને ફાયર વિભાગે કાબુમાં લીધી

- Advertisement -

સુરતઃ લિંબાયત વિસ્તારના એક ભંગાર ના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. જોકે ઘટનાની જાણ બાદ ફાયરનો કાફલો દોડી આવતા ગણતરીના કલાકોમાં આગને કાબુમાં લેવામાં આવી હતી.

લિંબાયતના શાંતિ નગરમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આગની જાણ બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આગ લાગવા પાછળનું કોઈ કારણ બહાર ન આવતા અનેક પ્રશ્નો ઉભા થયા હતા. ફરી એકવાર ફાયરની પ્રશંસનીય કામગીરીને લઈ મોટો દુર્ઘટના થતી રહી ગઈ હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular